પિતાના હેતનો દરિયો તે દીકરી..... માતાની મમતાની હેલી તે દીકરી..... ઘરમાં અનુશાસનની રખેવાળ તે દીકરી..... જે ઘરમાં દીકરી નહિ લાગણીના ત્યાં વમળ નહિ.....